- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
medium
સલ્ફાઇડનું ભૂંજન ઉપપેદાશ તરીકે વાયુ $X$ આપે છે. તે બળેલા સલ્ફરની ગૂંગળામણ કરે તેવી વાસ ધરાવતી વાયુ છે અને એસિડ વર્ષાને કારણે શ્વસનતંત્રના અવયવોને ખૂબ નુકશાન કરે છે. તેનુ જલીય દ્રાવણ એસિડિક હોય છે, અને રિડક્શનકર્તા તરીકે વર્તે છે તથા તેના એસિડને અલગ મેળવી શકાતો નથી. તો વાયુ $X$ જણાવો.
A
$CO_2$
B
$SO_3$
C
$H_2S$
D
$SO_2$
(NEET-2013)
Solution
$\mathrm{SO}_{2}$ gas is obtained when any sulphide ore is roasted.
$2 \mathrm{M}_{2} \mathrm{S}+3 \mathrm{O}_{2} \rightarrow 2 \mathrm{M}_{2} \mathrm{O}+25O_{2}$
This gas $(x) \mathrm{SO}_{2}$ exhibits all the characteristics given in the equation.
Standard 12
Chemistry