રૂથરફૉર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ શેની શોધ માટે જવાબદાર છે ?
પ્રોટોન
ઇલેક્ટ્રોન
પરમાણ્વીય કેન્દ્ર
ન્યૂટ્રોન
બોહરનો પરમાણુનો નમૂનો સમજાવો.
$H$, $D$ અને $T$ દરેક સંજ્ઞા માટે તેમાં રહેલા ત્રણ અવપરમાણ્વીય કણોનું યોગ્ય કોષ્ટક બનાવો.
કાર્બન અને સોડિયમ પરમાણુઓમાં ઇલેક્ટ્રૉનની વહેંચણી દર્શાવો.
ઑક્સિજન અને સલ્ફરના દળાંક શોધો
જો $Z= 3$ હોય, તો તત્ત્વની સંયોજકતા શું હશે ? તત્ત્વનું નામ પણ દર્શાવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.