4. STRUCTURE OF THE ATOM
medium

જો $Z= 3$ હોય, તો તત્ત્વની સંયોજકતા શું હશે ? તત્ત્વનું નામ પણ દર્શાવો. 

A

હાઈડ્રોજન

B

બેરિયમ

C

હીલિયમ

D

લિથિયમ

Solution

તત્ત્વમાં રહેલા ઇલેક્ટ્રૉનની ગોઠવણી    $=$    $K$         $L$

                                        $(Z=3)$  $=$    $2$         $1$

હવે, તત્ત્વની સંયોજકતા $=$ સંયોજકતા ઇલેક્ટ્રૉનની સંખ્યા $= 1$

$\therefore $ સંયોજકતા $=$ $1$ થશે અને તે તત્ત્વ લિથિયમ $(Li)$ છે. 

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.