4. STRUCTURE OF THE ATOM
hard

કાર્બન અને સોડિયમ પરમાણુઓમાં ઇલેક્ટ્રૉનની વહેંચણી દર્શાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

કાર્બન $(C)$ : પરમાણ્વીય ક્રમાંક : $6$

પ્રોટોનની સંખ્યા : $6$

પ્રોટોનની સંખ્યા $=$ ઇલેક્ટ્રૉનની સંખ્યા

$\therefore $ ઇલેક્ટ્રૉનની સંખ્યા $=6$

આથી, ઇલેક્ટ્રૉનની વહેંચણી : $\begin{array}{*{20}{c}}
  K&L \\ 
  2&4 
\end{array}$

સોડિયમ $(Na)$ : પરમાણ્વીય ક્રમાંક : $11$

પ્રોટોનની સંખ્યા : $11$

પ્રોટોનની સંખ્યા $=$ ઇલેક્ટ્રૉનની સંખ્યા

$\therefore $ ઇલેક્ટ્રૉનની સંખ્યા $=$ $11$

આથી, ઇલેક્ટ્રૉનની વહેંચણી : $\begin{array}{*{20}{c}}
  K&L&M \\ 
  2&8&1 
\end{array}$

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.