વરુથીકા શું છે?
ઘાસના ભૂણમાં ખોરાકનો સંગ્રહ કરતું એકકીય રચના છે
મકાઈમાં બીજપત્રોના અવશેષ
ઘાસના ઢાલ આકારના મોટું બીજપત્ર
ઘાસમાં બુણાગ્રનું રક્ષણાત્મક આવરણ
નાળિયેરના ખાદ્ય ભાગની દેહધાર્મિક લાક્ષણિકતા ………
એકદળી બીજની રચના સમજાવો.
દ્વિદળી બિજ માં
નાળિયેરનું પાણી અને ખાદ્ય ભાગ ને સમાન હોય છે.
તફાવત આપો : ચણાનું બીજ અને મકાઈનું બીજ