નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
અભ્રૂણપોષી બીજ-વાલ, ચણા, વટાણા, ઓર્કિડ
ભ્રૂણપોષી બીજ- એરંડા, મકાઈ
અભ્રૂણપોષી બીજ - એરંડા, મકાઈ
ભ્રૂણપોષી બીજ - વાલ, ચણા, વટાણા, ઓર્કિડ
અભ્રૂણપોષી બીજ- વાલ, ચણા, વટાણા, મકાઈ
ભ્રૂણપોષી બીજ - એરંડા, ઓર્કિડ
અભ્રૂણપોષી બીજ- એરંડા, ઓર્કિડ
ભ્રૂણપોષી બીજ - વાલ, ચણા, વટાણા, ઓર્કિડ
નીચેના એકદળી બીજમાં $P$ અને $Q$ શું છે ?
$P \quad Q$
બીજાવરણ $+$ ફલાવરણ $=.......$
મકાઈ અથવા ઘઉંનાં દાણામાં જોવા મળતી વરૂથિકાને અન્ય એકદળી વનસ્પતિના બીજના કયા ભાગ સાથે સરખાવી શકાય?
એકદળી બીજની રચના સમજાવો.