યોગ્ય સમૂહ પસંદ કરો. 

છોડ અંગો કાર્યો

  • A
    વેન્ડા  સોટીમૂળ  ભેજશોષક 
  • B
    જાસ્મીન  ભૂસ્તારિકા  પ્રકાશસંશ્લેષિત 
  • C
    અનાનસ  ચૂસક  પ્રચાર 
  • D
    નેપેનથસ  પર્ણટોચ પ્રકાશસંશ્લેષિત 

Similar Questions

આઈબેરીસ $(Iberis)$ સામાન્ય રીતે .........કહેવાય છે.

એક બિંદુમાંથી ઉદ્દભવતો પુષ્પ વિન્યાસઅક્ષ .........બનાવે છે.

વેલામેન ……... માં જોવા મળે છે.

  • [AIPMT 1991]

ડુંગળી તથા લસણનું વાનસ્પતિક નામ ......રીતે લખી શકાય.

લીચીનો ખાઈ શકાય તેવો ભાગ

  • [AIPMT 2005]