મગફળીનું ફળ ...........છે.
........માં સ્વસ્તિકાકાર દલચક્ર જોવા મળે છે.
તમે અધોજાયી અને ઉપરિજાયી બીજાંકુરણનો ભેદ કઈ રીતે પારખી શકો. બીજપત્ર (બીજપત્રો)નો અને ભૃણપોષનાં બીજના અંકુરણમાં શું ફાળો છે ?
સ્તબક પુષ્પવિન્યાસ ........માં જોવા મળે છે.
ટામેટાં કઈ જાતિ સાથે સંકળાયેલાં છે?