આપેલા લક્ષણોના આધારે સાચો વિકલ્પ પસંદ કરો.
$(I)$ પુષ્પ વિન્યાસ -અપિરિમિત
$(II)$ સ્ત્રીકેસર - બીજાશય ઉચ્ચસ્થ અને એક સ્ત્રીકેસર
$(III)$ બીજ -અભ્રૂણપોષી
કઠોળ, રંગક, રેસા, ધાસચારા
સુશોભન, ઔષધ, શાકભાજી
મસાલા, ઔષધ, અશ્વગંધા
આપેલા બધા
એકગુચ્છી પૂંકેસર શેમાં જોવા મળે છે?
નીચે પૈકી કયા કુળમાં દિર્ઘસ્થાયી વજ્રચક્ર નાં ફળ પ્રકીર્ણનમાં મદદ કરે છે?
રાઈના પુષ્પનું પુષ્પીયસૂત્ર લખો અને પુષ્પીય આકૃતિ દોરો.
કુટચક્રક પુષ્પવિન્યાસ કયા કુળનું લક્ષણ છે?
ક્રુસીફેરી વનસ્પતિનો જરાયુ વિન્યાસ .....છે.