કઠોળ ઉત્પન્ન કરતી વનસ્પતિ કયા કુળ સાથે સંકળાયેલી છે?
પેપીલીયોનેસી
રોઝેસી
માલ્વેસી
કમ્પોઝીટી
સોલેનેસીનો જરાયુવિન્યાસ ......પ્રકારનો છે.
તે બટાટાનાં કૂળ તરીકે ઓળખાય છે.
સ્તબક પુષ્પવિન્યાસ .........માં જોવા મળે છે.
નીચેનામાંથી .......ને કોંગ્રેસ ઘાસ $(Congress\,\, grass)$ કહેવામાં આવે છે.
કયા કુળમાં તેલ આપતી વનસ્પતિ આવેલી છે?