સાચી જોડ પસંદ કરો.

  • A

    કેળ અને પાઈનેપલ - ભૂમીગત પ્રકાંડનાં તલસ્થ ભાગમાંથી શાખા

  • B

    ફુદીનો અને જસ્મીન - પર્ણનું રૂપાંતરણ

  • C

    જળશૃંખલા અને આઈકોર્નીયા - પર્ણનું રૂપાંતરણ

  • D

    ધાંસ અને સ્ટ્રોબેરી - મૂળનું રૂપાંતરણ

Similar Questions

ફૂદીનામાં વાનસ્પતિક પ્રજનન ............ દ્વારા  થાય છે.

  • [AIPMT 2009]

બટાટાને પ્રકાંડ કહે છે, કારણ કે ......

નીચે પૈકી પ્રકાંડનું કયું સૌથી સંક્ષિપ્ત સ્વરૂપ છે?

બટાકાના ગ્રંથિલમાં આંખ ..... .

  • [AIPMT 2011]

અસંગત દૂર કરો.