વિદ્યુતભાર માટે સાચું વિધાન પસંદ કરો કરી શકાય છે.

  • A

    વિદ્યુતભારનું ઉર્જામાં અને ઉર્જાનું વિદ્યુતભારમાં ઉપાંતરણ કરી શકાય છે.

  • B

    કણનો વિદ્યુતભાર તેની ઝડપ સાથે વધે છે.

  • C

    વસ્તુ પર રહેલો વિદ્યુતભાર હંમેશા ઈલેક્ટ્રોનના વિદ્યુતભાર તરીકે ઓળખાતા એક ચોક્કસ વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે.

  • D

    વસ્તુ પર રહેલો વિદ્યુતભાર હંમેશા ઘન અથવા ઋણ હોય છે.

Similar Questions

વિદ્યુતભારની હાજરીની સાચી કસોટી કઈ છે ?

અવાહકોના ઉદાહરણ આપો.અને વાહકોના ઉદાહરણ આપો. 

હલકાં પદાર્થોને વિદ્યુતભારિત પદાર્થ શાથી આકર્ષે છે ?

યોગ્ય અવાહક પદાર્થોને ઘસવાથી મળતા વિધુતભારોના પ્રકાર જણાવો. તેમના નામ કયા વૈજ્ઞાનિકે આપ્યા હતા ?

એક કુલંબ વિદ્યુતભારમાં રહેલા ઇલેક્ટ્રોન.... 

  • [AIIMS 1999]