ધાતુના સળિયાને હાથમાં પકડીને શાથી વિદ્યુતભારિત કરી શકાતા નથી ?
વિદ્યુતભારનો પ્રાથમિક એકમ જણાવો અને તેનું મૂલ્ય લખો.
મૂળભૂત વિધુતભારનો પ્રાથમિક $\mathrm{SI}$ એકમ અને મૂલ્ય જણાવો તેનાં નાના એકમો લખો.
સાદું વિધુતદર્શક બનાવવાની પ્રવૃત્તિ લખો.
સુવાહકો અને અવાહકો કોને કહે છે ? મુક્ત ઇલેક્ટ્રૉન, સુવાહક કે અવાહકમાં વધારે હોય ?
અવાહકોના ઉદાહરણ આપો.અને વાહકોના ઉદાહરણ આપો.