ક્લોટ બસ્ટર ઉત્સચકના સ્ત્રોત તરીકેના સૂક્ષ્મજીવને પસંદ કરો.
બેક્ટરિયમ, લેક્ટોબેસિલસ
ફૂગ, એસ્પર્જીલસ નાઈજર
ફૂગ, પેનિસિલિયમ નોટેટમ
બેક્ટરિયમ, સ્ટ્રેપ્ટોકોકસ
પેનિસિલિન કયા પ્રકારની ફૂગમાંથી મેળવવામાં આવ્યું ?
કઈ વનસ્પતિમાં આથવણની ક્રિયાથી ટોડું પીણું બને છે?
નીચેનામાંથી બેક્ટરિયાને ઓળખો.
સાયક્લોસ્પોરીન $-A$ કયા સૂક્ષ્મજીવમાંથી મેળવાય છે ?
નીચે આપેલ સૂક્ષ્મજીવોમાં કેટલા બેકટેરિયા છે ?
એસ્પરજીલસ નાઈઝર, એસીટોબેકટર એસેટી, કલોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ, લેકટોબેસિલસ, બ્રેવર્સ યીસ્ટ, બેકર્સ યીસ્ટ, પ્રોપીયોનીબેકટેરિયમ શર્માની, પેનિસિલિયમ નોટેટમ