પ્રકાશ સંશ્લેષિત સૂક્ષ્મ સજીવો કઈ શક્તિનું કઈ શક્તિમાં રૂપાંતરિત કરવા શક્તિમાન હોય છે ?
સૂર્યશક્તિ $\to$ સ્થિતિશક્તિ
ગતિશક્તિ $\to$ ઊર્જાશક્તિ
સૂર્યશક્તિ $\to$ ઊર્જાશક્તિ
ઊર્જાશક્તિ $\to$ સૂર્યશક્તિ
$S -$ વિધાન :સેલ્યુલોઝનો ઉપયોગ લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવામાં થાય છે.
$R -$ કારણ :લોહીની નળીઓમાં ગંઠાતા રૂધિરને અટકાવવા સાયક્લોસ્પોરીન $ -A$ વપરાય છે.
સાયક્લોસ્પોરીન $-A$ કયા સૂક્ષ્મજીવમાંથી મેળવાય છે ?
ડિટર્જન્ટમાં રહેલા ઉત્સેચકોનું મહત્ત્વ જણાવો. શું તે કોઈ સૂક્ષ્મજીવમાંથી ઉત્પન્ન થાય છે ?
નીચેનામાંથી કયાં ઉત્સેચકનો ઉપયોગ ફુટજયુસને શુધ્ધ કરવા થાય છે ?
$(i)$ લાઈપેઝ
$(ii)$ પ્રોટીએઝ
$(iii)$ $RNase$
$(iv)$ પેક્ટિનેઝ
$A$ - એસ્પરજીલસ નાઇઝર બેક્ટરિયા છે.
$R$ - લેક્ટોબેસીલસ ફૂગ છે.