અસંગત વિકલ્પ ઓળખો
પ્રોટીએઝ
પેક્ટિનેઝ
સ્ટેટીન્સ
સ્ટ્રેપ્ટોકાઈનેઝ
માનવસમાજ માટે તેઓની અગત્યને આધારે ઊતરતા ક્રમમાં ગોઠવો. (સૌથી અગત્યનું પહેલું લેવું.) તમારા જવાબનાં કારણો સહિત આપો. બાયોગેસ, સાઈટ્રિક ઍસિડ, પેનિસિલિન અને દહીં.
ઓર્ગોન ટ્રાન્સપ્લાન્ટના દર્દીમાં ઈમ્યુનોસપ્રેસીવ કારક તરીકે વપરાતો એજન્ટ
નિસ્યદિત આલ્કોહોલિક પીણાં સંદર્ભે અસંગત પસંદ કરો
બ્રેડ બનાવવા માટે ઉપયોગી સજીવ છે.
યોગ્ય જોડકા જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ પેકિટનેઝ પ્રોટીએઝ | $(1)$ જામેલ રૂધિરને તોડવું |
$(b)$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ | $(2)$ અંગ પ્રત્યારોપણ પ્રતિકારકતા ઘટાડનાર |
$(c)$ સાયક્લોસ્પોરીન $A$ | $(3)$ ફુટજયુસને શુધ્ધ કરવા |
$(d)$ લાયયેઝ | $(4)$ તૈલીડાઘ દૂર કરવા |