સ્વયંજનન તેનામાં થાય છે.....
$DNA$
ઉત્સુચક
પ્રોટીન
લિપિડ
સુકોષકેન્દ્રીય કોષ માટે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
સ્વયંજનનની ઉત્પતિ $\quad$ $\quad$ સ્વયંજનન ચીપિયાની સંખ્યા
વૈજ્ઞાનિક કારણો આપો : $\rm {DNA}$ નું સ્વયંજનન અર્ધરૂઢિગત પરંપરા છે.
$\rm {DNA}$ સ્વયંજનન સાથે સંકળાયેલ કેટલાંક ઉત્સેચકો $($ $\rm {DNA}$ પોલિમરેઝ અને લીગેઝ સિવાયના) નાં નામ આપો. પ્રત્યેકનું ચાવીરૂપ કાર્ય જણાવો.
$DNA$ ના સ્વયંજનનનો અભ્યાસ કરવા માટે પ્રયોગ માટેનું મટીરિયલ કયું છે ?
$DNA$ ના સ્વયંજનનની શરૂઆત ક્યાંથી થાય છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.