સેમીનલ પ્લાઝમા (શુક્રાશયરસ) માં.............. હોય છે.
ગ્લુકોઝ, ચોક્કસ ઉત્સેચકો અને $Ca^{+2}$
ફ્રુક્ટોઝ, ચોક્કસ ઉત્સેચકો અને $Ca^{+2}$
ફ્રુક્ટોઝ, ચોક્કસ ઉત્સેચકો પરંતુ $Ca^{+2}$ નહીં.
ગ્લુકોઝ, ચોક્કસ ઉત્સેચકો પરંતુ $Ca^{+2}$ નહીં.
કેપેસીટેશન (સક્રિય બનાવવું) ....... માં થાય છે.
સમજરદીય અંડકોષો શેમાં જોવા મળે છે ?
બહુ શુક્રકોષતા સામાન્ય રીતે શેનાં દ્વારા રોકવામાં આવે છે ?
અંડકોષપતન બાદ ગ્રાફિયન પુટિકા ......... માં ફેરવાય છે.
ઈન્ડીબીન અંતઃસ્ત્રાવ નરમાં કયાંથી મુકત થાય ?