સેસબાનીયા અને ટ્રાયફોલિયમ ઉદાહરણ છે.
ધાંસચારા
ખાદ્યતેલ
રંગક
કઠોળ
ફેબેસી કુળની વનસ્પતિની આર્થિક અગત્યતા જણાવો.
નીચે પૈકી કયો તેલીબિયાં યુક્ત પાક છે?
દ્વિગુચ્છી પુંકેસર .........માં જોવા મળે છે.
કૂટપટિકા .........નું ફળ છે.
......નાં પર્ણમાંથી વાદળી રંગ મેળવવામાં આવે છે.