નીચેનામાંથી કયું કુળ સૌથી વિશાળ ભૌગોલિક વહેંચણી ધરાવે છે?

  • A

    માલ્વેસી

  • B

    લેગ્યુમિનોસી

  • C

    સોલેનેસી

  • D

    કમ્પોઝીટી

Similar Questions

ફેબએસી અને બ્રાસિકએસીના સૌથી સામાન્ય ફળ અનુક્રમે કયાં કયાં છે?

સોલેનેસી કુળ વિશે નોંધ લખો.

લ્યુપિનનો ઉપયોગ

ક્રુસીફેરીનું સાચું પુષ્પસૂત્ર નોધો.

ફેબેસી કુળનાં વાનસ્પતિક લક્ષણો તથા પુષ્પીય લક્ષણો વિશે જણાવો.