બિંદુવતું વિદ્યુતભારનું સ્થિતિમાન અંતર સાથે કેવી રીતે બદલાય છે ?
સ્થિતિમાનના તફાવતનું પારિમાણિક સૂત્ર ........ છે.
$R$ ત્રિજ્યાની ડીશની સપાટી પર $Q$ વિધુતભાર નિયમિત વિતરીત થયેલો હોય, તો તેના અક્ષ પર સ્થિતિમાન ગણો.
$\mathrm{R}$ ત્રિજ્યાની ધાતુની કવચમાં તેનાં કેન્દ્ર પર $\mathrm{r}$ ત્રિજ્યાનો ગોળો મૂકવામાં આવે, તો તેમના વચ્ચેનો સ્થિતિમાનનો તફાવતનું સૂત્ર લખો. ( ગોળો અને કવચ અનુક્રમે $\mathrm{q}$ અને $\mathrm{Q}$ વિદ્યુતભાર ધરાવે છે )
${q_1} = 2\,\mu C$ અને ${q_2} = - 1\,\mu C$ ને $x = 0$ અને $x = 6$ પર મુકતાં વિદ્યુતસ્થિતિમાન શૂન્ય કયાં બિંદુએ થાય?
$Q$ વિદ્યુતભાર ધરાવતા એક ધન વાહક ગોળોએ અવિદ્યુતભારીત સમકેન્દ્રિય વાહક ગોળીય કવચની આજુબાજુ આવેલો છે. ધન ગોળીય પૃષ્ઠ અને કવચની બહારના પૃષ્ઠ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત $V$ લો. જો કવચનો વિદ્યુતભાર $-3Q$ હોય તો આ બે સમાન પૃષ્ઠો સ્થિતિમાનનો નવો તફાવત .........$V$ છે.