બીજા ચરણમાં આવેલા બિંદુની કોટિ અને ભુજનાં ચિહ્ન અનુક્રમે ............ છે.
$+,+$
$-,-$
$-,+$
$+,-$
Signs of the abscissa and ordinate of a point in the second quadrant a $-,+$
$x-$ અક્ષ પરનાં બધાં બિંદુ માટે કોટિ ……….છે.
જો $(2 a+5,3 b+2)$ અને $(a+11, b+14)$ એક જ બિંદુના યામ હોય, તો $a$ અને $b$ ની કિંમત અનુક્રમે …….. છે.
$x-$અક્ષ આવેલું અને $y-$અક્ષ જમણી તરફ ઉગમબિંદુથી $5$ અંતરે આવેલા બિંદુના યામ ……… છે.
જો $P (5, 1), Q (8, 0), R (0, 4), S (0, 5)$ અને $O (0, 0)$ નું આલેખ પત્ર પર નિરૂપણ કરો તો $x$- અક્ષ પર બિંદુઓ …………. છે.
નીચેનામાંથી કયાં બિંદુઓ $y-$ અક્ષ પર છે ?
$A (1,1), B (1,0), C (0,1), D (0,0), E (0,-1)$
$F (-1,0), G (0,5), H (-7,0), I (3,3)$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.