$x-$અક્ષ આવેલું અને $y-$અક્ષ જમણી તરફ ઉગમબિંદુથી $5$ અંતરે આવેલા બિંદુના યામ ......... છે.
$(5,0)$
જો $a=5, b=3, c=-8 $ અને $d=-5$,હોય, તો બિંદુ $(a+c, b+d)$ કયા ચરણમાં હોય ?
જો $(x + 2, 7)$ અને $(2x – 1, 7)$ એક જ બિંદુ હોય, તો $x = ………$
આકૃતિમાંથી નીચેના જવાબ આપો :
$(i)$ જેની કોટિ $0$ છે, તે બિંદુ લખો.
$(ii)$ જેનો ભુજ $0$ છે, તે બિંદુ લખો.
$ (iii)$ જેની કોટિ $-5 $ છે, તે બિંદુ લખો.
બિંદુઓ $(1,-1),(2,-2),(4,-5),(-3,-4)$…………હોય.
ચોરસ $ABCD$ નાં ત્રણ શિરોબિંદુઓ $A (5, 3), B-2, 3)$ અને $D (5, 74)$ છે. આલેખપત્ર પર આ બિંદુઓનું નિરૂપણ કરો અને બિંદુ $ C$ ના યામ શોધો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.