સમીકરણ $3x - 1 = x + 7$ ને ઉકેલો અને તેના ઉકેલને $(1)$ સંખ્યારેખા પર અને $(2)$ કાર્તેઝિય સમતલમાં દર્શાવો.
$x=4$
સુરેખ સમીકરણ $2x + 5x = 19$ ના આલેખ પર જેનો ભુજ તેની કોટિ કરતાં $1\frac {1}{2}$ગણો હોય એવું બિંદુ દર્શાવો.
સુરેખ સમીકરણ $2x + 5x = 20$ ના આલેખ પર એવું બિંદુ દર્શાવો કે જેનો $x-$ યામ એ ભુજથી $5/2$ ગણો છે.
$y$ -અક્ષ પરના કોઈ પણ બિંદુનું સ્વરૂપ……..
સમીકરણ $5 x+3 y=90,$ માટે, જો $x=12$ હોય, તો $y=\ldots \ldots \ldots$
સમીકરણ $3 x+7 y=k$ નો આલેખ ઉગમબિંદુમાંથી પસાર થતી રેખા હોય, તો $k=$ ………
Confusing about what to choose? Our team will schedule a demo shortly.