સમીકરણ $3 x+7 y=k$ નો આલેખ ઉગમબિંદુમાંથી પસાર થતી રેખા હોય, તો $k=$ .........
$0$
$3$
$7$
$-\frac{7}{3}$
જો આપણે દ્વિચલ સુરેખ સમીકરણની બંને બાજુને શૂન્યેતર સંખ્યા વડે ગુણીએ અથવા ભાગીએ તો સુરેખ સમીકરણના ઉકેલ ……….
રમકડાંની દુકાનમાં એક બૅટની કિંમત એક બૉલની કિંમત કરતાં પાંચ ગણી છે.” આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો.
જો $F =$ …….. હોય, તો $F =\left(\frac{9}{5}\right) C +32$ માટે $F = C$ થાય.
નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો
$8 y-15=0$
………એ સમીકરણ $2 x+7 y=28$ નો ઉકેલ નથી.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.