નીચેની આકૃતિમાં દર્શાવેલ બિંદુઓનાં યામ જણાવો.
બિંદુ $(0,-6)$ નું ઉગમબિંદુથી અંતર ……… છે.
આકૃતિમાં $P$ ના યામ ……. છે.
બિંદુઓ $(5,- 3)$ અને $(5, 8)$ વચ્ચેનું અંતર …… છે.
જે બિંદુના બંને યામ વિરોધી સંજ્ઞા ધરાવતાં હોય તે બિંદુ કયા ચરણમાં હોય ?
જો $P (5, 1), Q (8, 0), R (0, 4), S (0, 5)$ અને $O (0, 0)$ નું આલેખ પત્ર પર નિરૂપણ કરો તો $x$- અક્ષ પર બિંદુઓ …………. છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.