જે બિંદુના બંને યામ વિરોધી સંજ્ઞા ધરાવતાં હોય તે બિંદુ કયા ચરણમાં હોય ?
દ્રિતીય ચરણ અથવા ચતુર્થ ચરણ
બીજા ચરણમાં આવેલા બિંદુની કોટિ અને ભુજનાં ચિહ્ન અનુક્રમે ………… છે.
$P (3, 2)$ અને $Q (3, -5)$ ને જોડતી રેખા ……… -અક્ષને છેદે.
$(5,-3)$ અને $(-5,-3)$ ને જોડતી રેખા………હોય.
$0.5$ સેમી $= 1 $ એકમ સ્કેલમાપ લઈ નીચેના બિંદુઓનું આલેખપત્ર પર નિરૂપણ કરો :
$A (1,3), B (-3,-1), C (1,-4), D (-2,3), E (0,-8), F (1,0)$
આકૃતિમાંથી બિંદુઓ $P, Q, R, S, T$ અને $O$ ના યામ લખો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.