વિવિધ પ્રકારની વર્ધનશીલ પેશીઓનાં સ્થાન અને કાર્ય જણાવો. 

Similar Questions

કોષોનો સમૂહ ધરાવતી પેશી .........ધરાવે છે.

વર્ધનશીલ પેશીને કયા પ્રકારના કોષોના સમૂહ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે?

નીચે પ્રરોહાગ્રનો છેદ આપેલ છે. $P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  $P$ $Q$
$A$ વર્ધનશીલ પેશી પ્રાંકુર
$B$ પ્રાંકુર વિભેદિત વાહક્પેશી 
$C$ પ્રાંકુર કક્ષકકાલિકા
$D$ વર્ધનશીલ પ્રદેશ કક્ષકકાલિકા

નીચે પૈકી કઈ પાર્શ્વીય વર્ધનશીલપેશી નથી?

નલિકાઓ$/$વાહકપેશીઓ …….... માં જોવા મળે છે.

  • [AIPMT 2002]