નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
$5 x+2 y=k$ નો એક ઉકેલ $(5 -2)$ હોય, તો $k = 0.$
ખોટું
એક શહેરમાં રીક્ષા ભાડું પ્રથમ કિલોમીટર માટે $Rs. 10$ અને ત્યારબાદના દરેક કિલોમીટર માટે $Rs.4$ પ્રતિ કિલોમીટર છે. આ માહિતી પરથી દ્વિચલ સુરેખ સમીકરણ લખો અને તેનો આલેખ દોરો.
જો $3y = ax +7 $ ના આલેખ પર બિંદુ $(3, 4) $ હોય, તો $a$ ની કિંમત શોધો.
જેના ઉકેલના બિંદુના યામોના સરવાળો $10$ એકમ હોય તેવા સુરેખ સમીકરણનો આલેખ દોરો.
દ્વિચલ સુરેખ સમીકરણ $5 x-3 y=15$ ને પ્રમાણિત સ્વરૂપમાં લખો.
જો $(4, 3)$ એ $3 x-4 y=k$ નો એક ઉકેલ હોય, તો $k$ ની કિંમત શોધો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.