- Home
- Standard 9
- Mathematics
4. Linear Equations in Two Variables
medium
એક શહેરમાં રીક્ષા ભાડું પ્રથમ કિલોમીટર માટે $Rs. 10$ અને ત્યારબાદના દરેક કિલોમીટર માટે $Rs.4$ પ્રતિ કિલોમીટર છે. આ માહિતી પરથી દ્વિચલ સુરેખ સમીકરણ લખો અને તેનો આલેખ દોરો.
Option A
Option B
Option C
Option D
Solution

ધારો કે કાપેલુ કુલ અંતર $x$ કિમી અને કુલ ભાડુ $Rs.y$ છે.
પ્રથમ કિમીનું ભાડું $Rs.10$ અને બાકીનું $ (x -1) $ કિમી માટે ભાડું $Rs.4 (x – 1)$ થશે.
$y = 10 + 4 (x -1) = 41 + 6$
માટે માંગેલું સમીકરણ $y = 4x + 6$
નોંધ : માત્ર કિરણ $AB$ જ ભાડા અને અંતર વચ્ચેનો સંબંધ દર્શાવે છે.
Standard 9
Mathematics
Similar Questions
medium