સમીકરણ $3x = 10$ નો આલેખ કયા અક્ષને સમાંતર હોય ?
$y$ -અક્ષ
સમીકરણ $3 x+a y=7$ નો આલેખ બિંદુ $(3,-1)$ માંથી પસાર થાય, તો $a =$ ……. .
સુરેખ સમીકરણ $2x + 3y = 6$ નો આલેખ $y-$ અક્ષને ………. બિંદુમાં છેદે છે.
જો $(3,5)$ એ $2 x+5 y=k$ ની એક ઉકેલ હોય, તો $k$ ની કિમત શોધો.
જો બિંદુ $(2, 3)$ એ સમીકરણ $3 x+a y=18$ ના આલેખ પરનું બિંદુ હોય, તો $a$ ની કિંમત શોધો.
નીચે દર્શાવેલા $x$ અને $y$ નું સમાધાન કરતું સુરેખ સમીકરણ મેળવો.
$\begin{array}{|c|c|c|} \hline x & 6 & -6 \\ \hline y & -2 & 6 \\ \hline \end{array}$
ઉપરના કોષ્ટકમાંથી $x$ અને $y$ ની કિંમતનો ઉપયોગ કરી આલેખ દોરો.
કયા બિંદુઓએ સુરેખ સમીકરણનો આલેખ $(i)$ $x-$ અક્ષને છેદે $(ii)$ $y-$ અક્ષને છેદે
Confusing about what to choose? Our team will schedule a demo shortly.