ગણ સાન્ત કે અનંત છે તે નક્કી કરો : $\{ x:x \in N$ અને $2x - 1 = 0\} $
Given set $=\phi .$ Hence, it is finite.
વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ પૂરો: $\{a, b, c\} \ldots\{b, c, d\}$
નીચેનાં વિધાનો માટે તમે ક્યા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો : સમદ્વિભુજ ત્રિકોણોનો ગણ
ગણના બધા જ ઘટકો લખો : $D = \{ x:x$ એ $“\mathrm{LOYAL}”$ શબ્દનો મૂળાક્ષર છે. $\} $
નીચે આપેલ ગણો પૈકી ક્યા ગણ આપેલ ગણો પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરો :
$A = \{ x:x \in R$ અને $x$ એ સમીકરણ ${x^2} – 8x + 12 = 0$ નું સમાધાન કરે છે $\} ,$
$B=\{2,4,6\}, C=\{2,4,6,8 \ldots\}, D=\{6\}$
ખાલીગણનાં છે ? : $\{ y:y$ એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. $\} $