આપેલી ન્યુકિલઓઝોમની આકૃતિનો અભ્યાસ કરી, દર્શાવેલા ભાગ $A, B$ અને $C$ ને સાચી ઓળખ આપતો જવાબ પસંદ કરો.
$A\;\;;\;\;B\;\;;\;\;C$
$DNA$ ; હિસ્ટોનનું અષ્ટક ; $H_1$, હિસ્ટોન
હિસ્ટોનનું અષ્ટક ; $H_1$ હિસ્ટોન ; $DNA$
હિસ્ટોનનું અષ્ટક ; $DNA$ ; $H_1$, હિસ્ટોન
$DNA$ ; $H_1$, હિસ્ટોન ; હિસ્ટોનનું અષ્ટક
સાયટોસીન ક્યા નાઈટ્રોજન બેઈઝ સાથે જોડાય છે ?
$\phi \,\times$ $174$ કેટલા ન્યુક્લિઓટાઈડ ધરાવે છે ?
આ રચના દોરીમાં પરોવેલા મણકા(beads-on-string) જેવી દેખાય છે?
$DNA$ ..........નોપોલીમર છે.
નીચે આપેલ આકૃતિમાં $P$ શું છે ?