આપેલાં Pedigree ચાઈનો અભ્યાસ કરી આપેલાં પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરો.
$(1)$ આપેલા લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન છે?
$(2)$ આપેલા લક્ષણ લિંગ સંકલીત છે કે દૈહિક છે?
પ્રભાવી, લીંગી રંગસૂત્ર સંકલીત
પ્રભાવી, દૈહિક રંગસૂત્ર સંકલીત
પ્રચ્છન, દૈહિક રંગસૂત્ર સંકલીત
પ્રચ્છન, લીંગી રંગસૂત્ર સંકલીત
નીચેની નિશાનીઓમાંથી કઈ નિશાની અને તેની રજૂઆત માણસના વંશાવળીના નકશા બનાવવા માટે વપરાય છે તે સાચી છે ?
નીચેનામાંથી કઈ ખામી માદા કરતા નરમાં વધુ જોવા મળે છે?
રોગી પુરુષ, સામાન્ય માદા સાથે લગ્ન કરે છે. તેઓ ત્રણ પુત્રી અને પાંચ પુત્ર પ્રાપ્ત કરે છે. બધી જ પુત્રીઓ રોગી છે અને પુત્રો સામાન્ય છે. આ રોગોનું જનીન..... છે.
સિકલસેલ એનિમિયા શું છે?
આપેલ વંશાવળીનો અભ્યાસ કરી લક્ષણ શું દર્શાવે છે તે જણાવો.