- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
જનીનિક અવ્યવસ્થામાં વંશાવળી પૃથક્કરણ અગત્યનો ભાગ ભજવે છે.
Option A
Option B
Option C
Option D
Solution
વંશાવળી પૃથક્કરણ દ્વારા જનીનિક અનિયમિતતાઓ સમજાવી શકાય છે.
મૅનલના કાર્યના સંશોધનો પછી મનુષ્યમાં વારસાગત લક્ષણોની ભાત (pattern)ના પૃથક્કરણ કરવાનો અભ્યાસ શરૂ થયો.
માનવ કુટુંબમાં અનેક પેઢીઓએ ધરાવતા કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશાવળી પૃથક્કરણ કહે છે.
આ પ્રકારના પૃથક્કરણમાં કોઈ એક ખાસ લક્ષણના ઇતિહાસની પ્રથમ માહિતી એકઠી કરાય છે. ત્યાર પછી ચાર્ટ દ્વારા તે લક્ષણની અભિવ્યક્તિને દર્શાવવામાં આવે છે.
Standard 12
Biology