જાતિઓનું નવા વિસ્તારમાં સફળતાપૂર્વક સ્થાપન કહેવાય છે.
સમૂહમાં સજીવના પરસ્પર સંબંધ
પ્રતિક્રિયા
ઉગાવો
રહેઠાણ બનાવવું.
Successful establishment of a species in a new area is called ecesis.
કુલ સૌર વિકિરણમાં કેટલા પ્રમાણમાં $PAR$ પ્રાપ્ત થાય છે?
મરૂસંચક્ર અનુક્રમણમાં શરૂઆતમાં ફેરફારથી અંતમાં પર્યાવરણ સાથે મહત્તમ સંતુલન ધરાવતી community (જાતિ સમુદાય) અસ્તિત્વમાં આવે છે જેને………. કહે છે.
અનુક્રમણ ક્યાથી શરૂ થાય છે.
પરાકાષ્ઠાએ પહોંચેલ સમુદાય અને શરૂઆત (પાયાના) સમુદાય વચ્ચેના ઉત્પાદન શ્વસનનો ગુણોત્તર ( નો દર) શું હશે ? શરૂઆતના સમુદાય અને પરાકાષ્ઠાએ પહોંચેલ સમુદાયના પ્રમાણમાં ફેરફાર જોવા મળે તો તમો કયા પ્રકારની સમજૂતી આપશો ?
ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ઝુમ ઉછેરની પ્રક્રિયા દરમિયાન જંગલો સળગાવીને સાફ કરવામાં આવે છે અને એક વર્ષ સુધી ફરીથી ઉગાડવા માટે છોડી દેવામાં આવે છે. પરિસ્થિતિ વિજ્ઞાનની ભાષામાં જંગલને ફરી ઉગાડવાની પ્રક્રિયાને તમો કેવી રીતે વર્ણવશો ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.