$B$ એ માનક સારાંશ છે કે જે .......ના માત્રાત્મક અભિવ્યક્તિ માટે ઉપયોગ થાય છે.
રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે ?
પુનઃપ્રાપ્ય નિષ્કાનીય પ્રાકૃતિક સ્ત્રોત .....છે.
જે જાતિ અમુક ચોક્કસ વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય અને બીજે ક્યાંય જોવા ન મળે તેને શું કહે છે?
સૂર્યઉર્જાના સંચય માટે શ્રેષ્ઠ આર્થિક પધ્ધતિ ........છે.