નીચેનામાંથી નાશઃપ્રાય પ્રાણી અને રાષ્ટ્રીય ઉદ્યાનની કઈ એક જોડ સાચી છે?
જૈવ-વિવિધતા શબ્દ $........$ દ્વારા આપવામાં આવ્યો.
રેડ લિસ્ટ મુદ્દાઓ કે માહિતી કોની ધરાવે છે?
નાશપ્રાયઃ સૌથી મોટું લેમુર ઈદરી ઈદરી ક્યાંનું નિવાસી છે ?
વનસ્પતિ અને પ્રાણીઓની વન્ય વસતી અને આદીવાસીઓની પરંપરાગત જીવન પદ્ધતિ તેઓને રક્ષણ આપવામાં આવે છે. જ્યાં