અગ્રેસર અને વિલંબિત શૃંખલાનાં સંશ્લેષણ માટે શેની જરૂર છે?
એક પ્રાઈમર
અનુક્રમે એક અને ઘણાં પ્રાઈમર્સ
અનુક્રમે ઘણા અને એક પ્રાઈમ
ઘણાં પ્રાઈમર્સ
..........એ ઈનિસીએશન કોડોન (પ્રારંભિક સંકેત) છે
$DNA$ ફિંગરપ્રિન્ટિંગ કોણે વિકસાવી ?
$t-RNA$ ની લુપમાં કયા પ્રકારનાં નાઈટ્રોજન બેઈઝ જોવા મળે છે?
પ્રોટીન સંશ્લેષણ માટે એમિનો એસિડનો ક્રમ કોણ નકકી કરે છે?
પ્રમોટર, ઓપરેટર અને બંધારણીય જનીન વગેરે શું છે ?