વિકાસ પામતા સજીવમાં અંગો અને પેશીઓનું વિભેદન કોની સાથે સંકળાયેલ છે?
ડેવલપમેન્ટલ વિકૃતિઓ
જનીનોનું ડીફરન્શિયલ પ્રદર્શન
હાનિકારક વિકૃતિઓ
જનીનોનું લુપ્ત થવું.
ન્યુક્લેઇન શબ્દ કયા વૈજ્ઞાનિક સાથે સંકળાયેલ છે ?
હ્યુમન જીનોમના લક્ષણો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
આણ્વિય જીવવિજ્ઞાન એ .......નો અભ્યાસ છે?
$DNA$ ની શૃંખલાની વૃદ્ધિમાં ઓકાઝાકી ટુકડાઓ ..........
બેક્ટરિયલ $DNA$ માં પ્રમોટર સ્થાનની ઉપલબ્ધતા ઘણાં કિસ્સામાં પ્રોટીનના કઈ શંખલા સાથેની આંતરક્રિયાથી નિયંત્રીત હોય છે.