$AgCl$ નો ${K_{sp}} = 1.0 \times {10^{ - 10}}$ છે. $0.2$ $M$ $AgN{O_3}$ માં $AgCl$ ની દ્રાવ્યતા ગણો.
$5 \times 10^{-10} \mathrm{M}$
જો $CaSO_4$ ની દ્રાવ્યતા નીપજ $ 2.5 \times 10^{-5}$ તો તેની દ્રાવ્યતા ……. થશે.
$298\,K$ પર, પાણીમાં સિલ્વર કલોરાઈડની દ્રાવ્યતા $1.434 \times 10^{-3}\,g\,L ^{-1}$ છે સિલ્વર ક્લોરાઈડ માટે $-logK_{sp}$ નું મૂલ્ય $………..$ છે.(આપેલ:મોલર દળ:$Ag=107.9\,g\,mol^{-1}$ અને $Cl=35.5\,g\,mol^{-1}$)
જો $0.001\, M \,Mg(NO_3)_2$ દ્રાવણની $pH = 9$ હોય તો શું થશે ? ($Mg(OH)_2$ નું $K_{sp} = 8.9 \times 10^{-12})$ ના અવક્ષેપ કેટલા $pH$ મળશે ?
$298$ $K$ તાપમાને સિલ્વર ક્રોમેટ, બેરિયમ ક્રોમેટ, ફેરિક હાઇડ્રૉક્સાઇડ, લૅડ ક્લોરાઇડ અને મરક્યુરસ ક્લોરાઇડની દ્રાવ્યતા આપેલ તેમના દ્રવ્યતા ગુણાકાર અચળાંક પરથી ગણો. વ્યક્તિગત આયનોની મોલારિટી પણ નક્કી કરો.
$AgCl_{(s)}$ની દ્રાવ્યતા $0.1\, M\, NaCl$ દ્રાવણમાં દ્રાવ્ય નીપજ સાથે $1.6 \times 10^{-10}$ તો દ્રાવણ …
Confusing about what to choose? Our team will schedule a demo shortly.