સમોષ્મી પ્રક્રિયા માટે બલ્ક મોડયુલસ આદર્શ વાયુ માટે કેટલો હોય?
$P$
$ 2P $
$ P/2 $
$ \gamma P $
(d) Adiabatic Bulk modulus ${E_\varphi } = \gamma P$
કોઇ આદર્શ વાયુ પર થોડીક પ્રક્રિયાઓ કરીને તેનાં શરૂઆતનાં કદ કરતાં અડધા કદ સુધી દબાવવામાં આવે છે.કઇ પ્રક્રિયામાં વાયુ પર મહત્તમ કાર્ય કરવું પડશે?
$NTP$ એ રહેલા વાયુનું સંકોચન કરી કદ ચોથા ભાગનું કરવામાં આવે છે.જો $ \gamma $ = $ \frac{3}{2} $ હોય,તો અંતિમ દબાણ ……. વાતાવરણ થશે?
ધારોકે આદર્શવાયુ ( મોલ) એ આપેલી $P = f (V)$ પ્રક્રિયા કરીને વિસ્તરણ પામે છે કે જે બિંદુ $(V_0, P_0)$ માંથી પસાર થાય છે. જો $P = f (V)$ ના વકનો ઢાળ એ $(P_0,V_0)$ માંથી પસાર થતાં સમોષ્મી વક્રના ઢાળ કરતાં વધારે હોય, તો બતાવો કે વાયુ ($P_0V_0)$ આગળ ઉષ્મા શોષે છે.
સમદાબ પ્રક્રિયામાં આદર્શવાયુ માટે મળતા કાર્યનું સૂત્ર લખો.
જો સમોષ્મી પ્રક્રિયામાં દબાણમાં $\frac{2}{3}\%$ નો વધારો થાય, તો કદમાં થતો ઘટાડો ……. થશે. ધારો કે, $\frac{{{C_p}}}{{{C_v}}} = \frac{3}{2}$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.