- Home
- Standard 11
- Biology
5.Morphology of Flowering Plants
easy
બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાયુ શબ્દનો અર્થ શું છે ? પુષ્પમાં $\mathrm{TS}$ અને $\mathrm{VS}$ માં જોવા મળતા વિવિધ પ્રકારના જરાયુવિન્યાસની આકૃતિઓ દોરો.
Option A
Option B
Option C
Option D
Solution

જરાયુ એ મૃદુ ગાદી જેવી પેશી છે. બીજાશયની અંદરની સપાટીએ અંડકો ચોટેલા હોય છે.
બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાયુવિન્યાસ વિવિધ પ્રકારના છે. જેવા કે, ધારાવર્તી, અક્ષવર્તી, પરિઘવર્તી, તલસ્થ અને મુક્ત કેન્દ્રસ્થ વગેરે.
Standard 11
Biology