બુલિયન સમીકરણ $(p \wedge \sim q) \Rightarrow(q \vee \sim p)$ એ .. . .. તુલ્ય છે.
$\sim q \Rightarrow p$
$\mathrm{p} \Rightarrow \mathrm{q}$
$\mathrm{p} \Rightarrow \sim \mathrm{q}$
$\mathrm{q} \Rightarrow \mathrm{p}$
જો બુલિયન બહુપદી $( p \wedge q ) \circledast( p \otimes q )$ એ સંપૂર્ણ સત્ય છે તો $\circledast$ અને $\otimes$ એ . . . દર્શાવે છે .
ધારો કે $\Delta, \nabla \in\{\wedge, v\}$ એવાં છે કે જેથી $p$ $\nabla\,q \Rightarrow(( p \Delta q ) \nabla r )$ એ નિત્યસત્ય $(tautology)$ થાય.તો $( p \nabla q ) \Delta\,r$ એ $\dots\dots\dots$ને તાર્કિક રીતે સમકક્ષ છે.
$((\sim p) \wedge q) \Rightarrow r$નું પ્રતીપ $..........$ છે.
વિધાન $1$:$\left( {p \wedge \sim q} \right) \wedge \left( { \sim p \wedge q} \right)$ ફેલેસી છે.
વિધાન $2$:$(p \rightarrow q) \leftrightarrow ( \sim q \rightarrow \sim p )$ ટોટોલોજી છે.
બુલિયન બહુપદી $p \Leftrightarrow( q \Rightarrow p )$ નું નિષેધ કરો .