Mathematical Reasoning
easy

આપેલ વિધાનનું નિષેધ કરો : - 

"દરેક $M\,>\,0$ માટે  $x \in S$ અસ્તિત્વ ધરાવે કે જેથી $\mathrm{x} \geq \mathrm{M}^{\prime \prime} ?$

A

$M\,>\,0$ અસ્તિત્વ ધરાવે કે જેથી દરેક $x \in S$ માટે $x \geq M$

B

$M\,>\,0$ અસ્તિત્વ ધરાવે , કોઈક $x \in S$ અસ્તિત્વ ધરાવે કે જેથી $x \geq M$

C

$M\,>\,0$ અસ્તિત્વ ધરાવે કે જેથી દરેક $x \in S$ માટે $x <  M$

D

$M\,>\,0$ અસ્તિત્વ ધરાવે , કોઈક  $x \in S$ અસ્તિત્વ ધરાવે કે જેથી $x < M$

(JEE MAIN-2021)

Solution

$P:$ for all $M\,>\,0$, there exists $x \in S$ such that $x \geq M$

$\sim \mathrm{P}:$ there exists $\mathrm{M}\,>\,0$, for all $\mathrm{x} \in \mathrm{S}$

Such that $x\,<\,M$

Negation of 'there exsits' is 'for all'.

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.