General Principles and processes of Isolation of Elements
medium

કોપરના નિષ્કર્ષણમાં સંયોજન (નો) કે જે સ્લેગ (slag) તરીકે દુર કરવામાં આવે છે તે,

$(A)$ $CaO$    $(B)$ $FeO$    $(C)$ $Al _{2} O _{3}$    $(D)$ $ZnO$    $(E)$ $NiO$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

A

ફક્ત $(C),(D)$

B

ફક્ત $(A), (B), (E)$

C

ફક્ત $(A), (B)$

D

ફક્ત $(B)$

(JEE MAIN-2022)

Solution

$FeO + SiO _{2} \rightarrow FeSiO _{3}$

Standard 12
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.