General Principles and processes of Isolation of Elements
medium

સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું ભૂજન કરી ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે પરંતુ કાર્બન વડે સીધુ રિડક્શન કરવામાં આવતું નથી. આ માટે નીચેના પૈકી ક્યુ પરિબળ મહત્વનું નથી ?

A

ઉષ્મીય રીતે, $CS_2$ કરતા ધાતુ સલ્ફાઇડ વધુ સ્થાયી છે

B

$CS_2$ કરતા $CO_2$ વધુ બાષ્પશીલ છે

C

ધાતુ સલ્ફાઇડ એ તેના અનુવર્તી ઓક્સાઇડ કરતા ઓછા સ્થાયી છે

D

ઉષ્મીય રીતે, $CS_2$ કરતા $CO_2$ વધુ સ્થાયી છે

(AIEEE-2008)

Solution

The reduction of metal sulphides by carbon reduction process is not spontaneous because $\Delta G$ for such a process is positive. The reduction of metal oxide by carbon reduction process is spontaneous as $\Delta G$ for such a process is negative.

From this we find that on thermodynamic considerations $C O_{2}$ is more stable than $C S_{2}$ and the metal sulphides are more stable than corresponding oxides.

Standard 12
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.