"જો ચોરસની બાજુને બમણી કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ ચારગણું થાય " આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............... થાય
જો ચોરસનું ક્ષેત્રફળ ચારગણું કરવામાં આવે તો તેની બાજુ બમણી થતી નથી.
જો ચોરસનું ક્ષેત્રફળ ચારગણું કરવામાં આવે તો તેની બાજુ બમણી થાય છે
જો ચોરસનું ક્ષેત્રફળ ચારગણું કરવામાં ન આવે તો તેની બાજુ બમણી ન થાય
જો ચોરસની બાજુ બમણી કરવામાં ન આવે તો તેનું ક્ષેત્રફળ ચારગણું ન થાય
જો $(p \wedge \sim q) \wedge r \to \sim r$ એ $F$ હોય તો $'r'$ માટે સત્યાર્થતાનું મૂલ્ય મેળવો.
નીચેનામાંથી ક્યૂ ગાણિતિકીય તર્ક મુજબ સરખા નથી ?
વિધાન $(p \vee q) \wedge(q \vee(\sim r))$ નો નિષેધ $...........$ છે.
બૂલીય અભિવ્યકિત $((\sim q) \wedge p) \Rightarrow((\sim p) \vee q)$ નો નિષેધ એ ........ ને તાકિર્ક રીત સમકક્ષ છે.
દ્રી-પ્રેરણ $p \Leftrightarrow q = …..$