આપેલ વિધાન ધ્યાનમાં લ્યો.
$(A)$ જો $3+3=7$ તો $4+3=8$.
$(B)$ જો $5+3=8$ તો પૃથ્વી સપાટ છે.
$(C)$ જો બંને $(A)$ અને $(B)$ બંને સત્ય હોય તો $5+6=17$ તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે ?
$(A)$ અને $(C)$ બંને સત્ય છે જ્યારે $(B)$ એ અસત્ય છે.
$(A)$ સત્ય છે જ્યારે $(B)$ અને $(C)$ એ અસત્ય છે
$(A)$ એ અસત્ય છે પરંતુ $(B)$ અને $(C)$ બંને સત્ય છે
$(A)$ અને $(B)$ બંને અસત્ય છે જ્યારે $(C)$ સત્ય છે.
ધારો કે $p, q, r$ એ ત્રણ તાર્કિક વિધાનો છે. સંયોજીત વિધાનો $S _{1}:((\sim p ) \vee q ) \vee((\sim p ) \vee r ) \text { } $ અને $S _{2}: p \rightarrow( q \vee r )$ ધ્યાને લો તો, નીચેનાં પૈકી કયું સાચું નથી $?$
જો $(p \wedge r) \Leftrightarrow(p \wedge(\sim q))$ એ $(\sim p)$ સમકક્ષ હોય, તો $r=$ ........
વિધાન $q \wedge \left( { \sim p \vee \sim r} \right)$ નું નિષેધ લખો
$\sim (p \vee q) \vee (\sim p \wedge q)$ એ કોના બરાબર છે ?
$ \sim \left( {p\,\vee \sim q} \right) \vee \sim \left( {p\, \vee q} \right)$ ગાણાતીય તર્ક ની રીતે ........... સાથે સરખું થાય