અહી $p$ : રમેશ સંગીત સાંભળે છે.
$q :$ રમેશએ તેના ગામની બહાર છે.
$r :$ રવિવાર છે.
$s :$ શનિવાર છે.
તો વિધાન "રમેશ સંગીત તો અને તોજ સાંભળે છે જો તે ગામમાં હોય અને રવિવાર કે શનિવાર હોય " કઈ રીતે દર્શાવી શકાય.
$(\sim q) \wedge(r \vee s)) \Rightarrow p$
$(q \wedge(r \vee s)) \Rightarrow p$
$p \Rightarrow(q \wedge(r \vee s))$
$p \Rightarrow((\sim q ) \wedge( r \vee s ))$
વિધાન $p$ અને $q$ માટે નીચેના સંયુક્ત વિધાનો આપેલ છે :
$(a)$ $(\sim q \wedge( p \rightarrow q )) \rightarrow \sim p$
$(b)$ $((p \vee q) \wedge \sim p) \rightarrow q$
તો નીચેના પૈકી કયું વિધાન સત્ય છે?
મિશ્ર વિધાન $(\sim(P \wedge Q)) \vee((\sim P) \wedge Q) \Rightarrow((\sim P) \wedge(\sim Q))$ એ $...........$ ને સમકક્ષ છે.
12 એ 3 નો ગુણક છે તથા 12 અને 4 નો ગુણક છે નું નિષેધ =…… છે.
જો $x = 5$ અને $y = -2$ હોય, તો $ x - 2y = 9$ આ વિધાનનું પ્રતિઘન વિધાન કયું થાય ?
આપેલ વિધાન ધ્યાનથી જુઓ અને તેનું નિષેધ કરો.
" મેચ તોજ રમાશે જો વાતાવરણ સારું હશે અને મેદાન ભીનું નહીં હોય."